Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

  Peeda nu main seene laawañ Tey main hasdi jaawañ dhuppañ de nal lad lad ke main laviyañ apniyañ chhawañ Dukh vi apne sukh vi apne Main to bas ye jaana Sab nu samajh ke ki karna ae Dil nu ae samjhawa Maiñ Deewani Kuchh Na Jana Mast Ho Ke Gaavañ Dunia Raazi Kr Ke Kamle Phir Vi Chain Nayiñ Aana    tu zoommm...... Sari Khushiyañ Mil Jawan Te Pichchhe Ki Reh Jana Sari Khushiyañ Mil Jawan Te Piche Ki Reh Jana Tere Bas Mein Kuch Vi Nayi Aay Dil Nu Ae  Samjava Main Razi Apni Zaat Toñ Mein Utte Apni Uqaat Toñ  ❤ Ki Kerna Aay Uchiyaañ Shana Nu Ki Hatth Laana Asmana Nu Mein Hasde Hasde Hai Jeena Mein Nikal Gai Gumanaa Tu Mein Te Mere Vergi aañki Khud To Roshan Maana Dunia Razi Ker Vi layi ae Phir Vi Chain Nayi Ana Jo Hai Tera Lav JayeGa Ker K Koi Bahana  💯🔱 Tere Bas Mein Kuchh Vi Nayiñ Aay Dil Nu Ae Samjhavañ    Tu Jhoom Jhoom Jhoom Hooo Tu Jhoom Jhoom Jhoom Jhoom...... PEACE OF MIND # SUKUN # IN THIS LYRICS @KINJALMODI.

LiFE

(જીવન માં બનેલી ઘટનાઓને પાછળ છોડી આગળ વધવાની તૈયારી હોય તો એમાંથી માર્ગ નીકળે જ છે)

જીવન નો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે.કારણ કે એને નકારાત્મક વલણ નો સહેલો રસ્તો જ પસંદ છે.

જો તમારા માં કોઈના પ્રત્યે પ્રેમ નથી,તો તમને તમારા અસ્તીત્વના આનંદ ની ખબર હોવી જ જોઈએ.તમારા શરીર ના દરેક કોષ ને મધુર બનાવું જોઈએ.તમે કોઈને પ્રેમ કરતા નથી, તમે કોઈને પસંદ કે નાપસંદ કરતા નથી તમે તમારી અંદર થી એટલા સુખદ છો કે ફકત તમારી હાજરી જ સુખદ છે.

સત્ય જેની સાથે હોય તેની જીત નક્કી છે.

સફળતા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારું ફોકસ હમેશા તમારા લક્ષ્ય પર રાખો,નહિ કે અવરોધો પર.

          *સ્વનિર્ભરતા*

ઈચ્છાના આકાશમાં ઉડવાની તાકાત:- સ્ત્રી માટે આર્થિક આઝાદી એ બહુ મહત્વની બાબત છે.પોતાના પગ પર મજબૂત રીતે ઊભી રહી શકતી મહિલા પોતાના જીવન ને વધુ સશકત બનાવી શકે છે.

પિતા,પતિ કે પુત્ર ની આવક ને આધાર ન બનાવી ને સ્ત્રી જ્યારે સ્વનિર્ભર બને છે ત્યારે તે પોતાના પરિવાર ને અને એ રીતે સમગ્ર સમાજ ને વધુ તાકતવર બનાવે છે.

સ્વનિર્ભરતા સ્ત્રીને પોતાની ઈચ્છાના અને આઝાદી ના આકાશમાં ઉડવાનું બલ આપે છે.એક મહિલા જીવનમાં કેટલી મહિલાઓને સ્વનિર્ભર બનાવી ને તેમને બલ પૂરું શકે છે.

Comments

Popular posts from this blog

Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

मैं निर्भया :

જીવનમાં વળાંક