Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

  Peeda nu main seene laawañ Tey main hasdi jaawañ dhuppañ de nal lad lad ke main laviyañ apniyañ chhawañ Dukh vi apne sukh vi apne Main to bas ye jaana Sab nu samajh ke ki karna ae Dil nu ae samjhawa Maiñ Deewani Kuchh Na Jana Mast Ho Ke Gaavañ Dunia Raazi Kr Ke Kamle Phir Vi Chain Nayiñ Aana    tu zoommm...... Sari Khushiyañ Mil Jawan Te Pichchhe Ki Reh Jana Sari Khushiyañ Mil Jawan Te Piche Ki Reh Jana Tere Bas Mein Kuch Vi Nayi Aay Dil Nu Ae  Samjava Main Razi Apni Zaat Toñ Mein Utte Apni Uqaat Toñ  ❤ Ki Kerna Aay Uchiyaañ Shana Nu Ki Hatth Laana Asmana Nu Mein Hasde Hasde Hai Jeena Mein Nikal Gai Gumanaa Tu Mein Te Mere Vergi aañki Khud To Roshan Maana Dunia Razi Ker Vi layi ae Phir Vi Chain Nayi Ana Jo Hai Tera Lav JayeGa Ker K Koi Bahana  💯🔱 Tere Bas Mein Kuchh Vi Nayiñ Aay Dil Nu Ae Samjhavañ    Tu Jhoom Jhoom Jhoom Hooo Tu Jhoom Jhoom Jhoom Jhoom...... PEACE OF MIND # SUKUN # IN THIS LYRICS @KINJALMODI.

લોકડાઉન વિષે

  • લોકડાઉન 

  • આ લોકડાઉન એ આપણેં ને ઘણું શીખવ્યું છે,
  • જે લોકો બહાર થી લાવીને જમતા હતા તે લોકો કોરોના ના ડર ના લીધે ઘરનું જમવા માંડ્યા છે એમ પણ લોકડાઉન માં બહાર નીકળવાનું તો બંદ જ હતું, તો પ્રશ્ન જ નથી ઉઠતો બહાર નીકળવાનો કે બહાર કઈ પણ મળવાનું આમ, જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ ન હતા તે લોકો પણ હવે સજાગ થવા લાગ્યા છે 
  • કાળમુખો કોરોના એ આપણ ને ઘર માં રેહવાનું અને સ્વાસ્થ્ય ની કાળજી રાખવી, એ બધું શીખવ્યું સાથે હવે તો બહાર જાવો તો પણ માસ્ક વગર નહિ નીકળવું અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે જ આત્મ - નિર્ભર બનવાનું છે, 
  • આખી દુનિયા વગર ગુના એ જેલ માં હતી તેવું તો ન કહી શકાય પરંતુ હા ગુના ઓ ઘણા થાય જ છે તેથી કુદરત આખા જગત થી ખુબ રૂઠી ગયી હતી તેથી કુદરત એ પણ આપણને ફટકો બતાવ્યો 
  • આખી દુનિયા માં મંદિરો બંદ રહ્યા પેહલી વાર બધા ઘર માં પુરાયેલા રહ્યા તે કેમ કુદરત એ કર્યું ?
  • કેમકે, એમાં વાંક તો માનવ જાત નો જ ગણાય છે 
  • કોઈ જગ્યા એ આપણી પ્રકૃતિ રક્ષણ નથી થતું ઝાડ પાન અને જગલો દિવસે ને દિવસે ઓછા થતા ગયા તેના કારણે વાતાવરણ માં પ્રદુષણ નું પ્રમાણ વધી ગયું 
  • અધૂરા માં પૂરું લોકો ચોરી લૂંટફાટ લોકો ની ઠેરઠેર છેતરામણી આ બધું લોકો કરતા થઇ ગયા,
  • પ્રાણી ઓનું જતન નહિ કે ઘર માં કોઈને સમય નહિ આપવાનો બધા જ ખુબ જ દિવસે ને દિવસે પ્રેકટીકલ થતા ગયા 
  • અમુક લોકોને તો જયારે પૂછો ત્યારે એમ જ કહે આજે મારુ સિડ્યુલ બહુ જ બીઝી છે તેથી હું આજે ઘરે નહિ આવી શકું આમ ઘર માં પણ સરખો સમય પસાર કરતા ન હતા તે જો કે સારું થયું ઘર માં થી બહાર નીકળતા લોકો ટાઈમ નથી તેવો પ્રસન્ન કરતા તે લોકો માટે સમય આ લોકડાઉનમાં સારો મળ્યો હતો.
  • ફૈમલી સાથે બેસી ને વાત-ચિત્ત કરવાનો અને અવનવી ગેમ્સ રમવાનો સમય મળ્યો   
  • વડીલો સાથે તેમના જમાના ની પણ વાતો સાંભળવા મળી આમ લોકો લોકડાઉનમાં સારી રીતે કુટુંબ માં ભળી ગયા છે કુદરત એ શીખવ્યું કે આપણે પેહેલા આપડા પરિવાર ને સમય આપવો  જોઈએ 
  • તેમના જોડે બેસો સુખ-દુ ખ ની વાતો શેર કરો બાળકો જોડે ફરી બાળક બનો 

  • આ બધૂ જ આપણ ને લોકડાઉનએ શીખવ્યું  

Comments

Popular posts from this blog

Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

मैं निर्भया :

જીવનમાં વળાંક