Posts

Showing posts from June, 2020

Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

  Peeda nu main seene laawañ Tey main hasdi jaawañ dhuppañ de nal lad lad ke main laviyañ apniyañ chhawañ Dukh vi apne sukh vi apne Main to bas ye jaana Sab nu samajh ke ki karna ae Dil nu ae samjhawa Maiñ Deewani Kuchh Na Jana Mast Ho Ke Gaavañ Dunia Raazi Kr Ke Kamle Phir Vi Chain Nayiñ Aana    tu zoommm...... Sari Khushiyañ Mil Jawan Te Pichchhe Ki Reh Jana Sari Khushiyañ Mil Jawan Te Piche Ki Reh Jana Tere Bas Mein Kuch Vi Nayi Aay Dil Nu Ae  Samjava Main Razi Apni Zaat Toñ Mein Utte Apni Uqaat Toñ  ❤ Ki Kerna Aay Uchiyaañ Shana Nu Ki Hatth Laana Asmana Nu Mein Hasde Hasde Hai Jeena Mein Nikal Gai Gumanaa Tu Mein Te Mere Vergi aañki Khud To Roshan Maana Dunia Razi Ker Vi layi ae Phir Vi Chain Nayi Ana Jo Hai Tera Lav JayeGa Ker K Koi Bahana  💯🔱 Tere Bas Mein Kuchh Vi Nayiñ Aay Dil Nu Ae Samjhavañ    Tu Jhoom Jhoom Jhoom Hooo Tu Jhoom Jhoom Jhoom Jhoom...... PEACE OF MIND # SUKUN # IN THIS LYRICS @KINJALMODI.

Part 2 (જીવનમાં વળાંક)

એ હવાસખોરો એ પ્રિયા ને ઉપાડી ગાડીમાં નાખી અને પ્રિયા બૂમાબૂમ ચીસ ચીસ કરતી રહી ગઈ.તેનું મોઢું પણ દબાવી દીધું અને પટ્ટી મારી દીધી.અને ગાડી ચાલુ કરી અને લઈ ગયા.હવે તે કશું જ કરી શકે તેમ ન હતી.કોણ જાણે (પ્રિયાને તો સપને પણ ખ્યાલ ન હતો કે આવો કોઈક તેની જિંદગી માં વળાંક આવશે)        પ્રિયા એ ખૂબ તેમનાથી બચવાના પ્રયાસો કર્યા.હાથ પગ માર્યા લાતો મારી પણ પેલા લોકો એ તેને ખૂબ મારી એટલે પ્રિયા એ કશું કરવાની હાલતમાં નથી.તે ખાલી કારની બારી માં બે હાથ રાખીને તરફડીયા મારવા લાગી જેથી તેને કોઈ જોવે અને તેને બચાવે.બહુ વિપરીત પરિસ્થિતિમાં પ્રિયા મૂકાઈ ગઈ હતી.          હવે તેને કુદરતનો ચમત્કાર જ બચાવી શકે છે.અને થયો કુદરત નો ચમત્કાર.             તે લોકો એ  જે રસ્તા પરથી ગાડી લીધી ત્યાંથી કોઈ વાહન આમ તો જતા નથી.કેમ કે ત્યાં ખૂબ અંધારું હોય છે તેથી બધા મેઈન રોડ પરથી જ જાય એટલે તે લોકોને એમ કે કોણ આવવાનું છે અહીંયા, પણ ત્યાંથી એક બાઈક પર છોકરો નિકળ્યો.આમ તો તે મેઇન રોડ...

પોતાની જાતને પ્રેમ કરતાં શીખો.

Image
આપણે પહેલાં આપણી જાત ને કેટલાં વફાદાર છીએ તે જાણી લેવું અગત્યનું છે તો જ આપણે બીજા સાથે વફાદારી નિભાવી શકીશું..     "Be kind with your self." તમે તમારી જાત સાથે બેસો તો તમને  તમારામાં શું ગમે છે? તે સમજાય છે? પોતાની જાત સાથે વાત કરો,સવાલો પૂછો અને તમને જવાબ મેળવવા માટે કોઈ ની કંપની ની જરૂર પડતી હોય તો સમજી લેવું તમે તમારી જ જાત ને બેવકૂફ બનાવી રહ્યા છો. આનો સીધો મતલબ એમ થાય કે તમે બીજા ના મત અનુસાર જ જીવો છો પોતાની જાત ને પ્રેમ નથી કરતા અને પોતાની જાત સાથે ખુશ નથી તેથી તમેં તમારા મત મુજબ નથી જીવતા એટલે જ તમેં પોતાની જાત સાથે બેસો એવા કંટાળી જાઓ અને કોઈ ની કંપની અથવા ફોન ની જરૂર પડે છે.તમને તમારા માં કશું ગમતું નથી .કેમ કે આપણે આપણી જાત ને એકેય મોકો નથી આપ્યો બસ લોકો ને જ ફોલો કરવામાં વ્યસ્ત છીએ.આપણી જાતને ઓળખવા ,સમજવા અને આપણી ચોઇસ શું છે એ ત્યારે ખબર પડશે જયારે બીજા ને નહિ પણ પોતાને ફોલો કરવામાં વ્યસ્ત થઇ જાઓ .આપણી જાત માટે થોડો સમય કાઢવો ખૂબ મહત્વનું છે.                                 ...

Popular posts from this blog

Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

मैं निर्भया :

જીવનમાં વળાંક